નિવૃત્તપ્રકૃત્યધિકાર

જે આત્મા મિથ્યાદૃષ્ટિ હોવા છતાં પૂર્વબદ્ધ મિથ્યાત્વ આદિ મુખ્ય મોહનીય કર્મોની પ્રકૃતિઓનો જુસ્સો, (તાકાત-પાવર) ઓછો થઈ ગયો છે તેવા લઘુકર્મી જીવોમાં કર્મોનું હળવું થવું તે. કર્મોનું નિર્બળ થવું તે

« Back to Jain Dictionary