નિર્વેદ

સંસારનાં સુખો ઉપર તિરસ્કાર, કંટાળો, અપ્રીતિ; સુખ એ જ રોગ છે, આભરણો એ ભાર છે એવી ચિત્તની સ્થિતિ; સમ્યકત્વનાં પાંચ લક્ષણોમાંનું 1 લક્ષણ છે

« Back to Jain Dictionary