નાથ

સ્વામી, મહારાજા, યોગ અને ક્ષેમ જે કરે તે નાથ, અપ્રાપ્ત ગુણાદિને પ્રાપ્ત કરાવે તે યોગ, અને પ્રાપ્ત ગુણાદિનું જે સંરક્ષણ અને સંવર્ધન કરે તે ક્ષેમ

« Back to Jain Dictionary