નવકારશી પચ્ચક્ખાણ

સૂર્યોદય પછી 48 મિનિટ બાદ ત્રણ નવકાર ગણીને જે પળાય, ત્યાર બાદ જ ભોજન કરાય તે. (મૂઠી વાળીને જે નવકારમંત્રી ગણાય છે તે નવકારસીની અંદર મુટ‌્ઠસીનું પણ પચ્ચક્ખામ સાથે હોય છે તેથી મૂઠી વાળવાની હોય છે), (આ પચ્ચક્ખાણ પાળવા માટેનો સંકેતવિશેષ છે)

« Back to Jain Dictionary