નદીપાષાણ ન્યાય

પર્વતની પાસે વહેતી નદીમાં ઉપરથી પડેલા નાના નાના પથ્થરો નદીના વહેણથી તણાતા છતાં, આગળપાછળ અથડાયા છતાં, જેમ સહજ રીતે ગોળગોળ થઈ જાય તે રીતે સહજપણે અનાયાસે જે વૈરાગ્ય આવે તે

« Back to Jain Dictionary