ધ્યાન

ચિત્તની એકાગ્રતા, ચિત્તની સ્થિરતા, કોઈ પણ એક વિષયમાં મનનું પરોવાવું, આ અર્થ આર્ત-રૌદ્ર-ધર્મધ્યાન અને શુક્લધ્યાનના બે પાયામાં લગાડવો. છેલ્લા બે પાયામાં ॥આત્મપ્રદેશોની સ્થિરતા॥ એવો અર્થ કરવો

« Back to Jain Dictionary