થિણદ્ધિનિદ્રા

દર્શનાવરણીય કર્મના નવ ભેદોમાંનો 1 ભેદ. દિવસે ચિંતવેલું કાર્ય જે નિદ્રામાં ઊઠીને કરી આવે, પાછો સૂઈ જાય, તોપણ ખબર પડે નહીં તે. આ નિદ્રા વખતે પ્રથમસંઘયણવાળાને અર્ધચક્રીથી અર્ધબળ પ્રાપ્ત થયા છે અને શેષ સંઘયણવાળાને પણ સાત-આઠગણું ફળ પ્રાપ્ત થાય છે

« Back to Jain Dictionary