જૈન-શ્વેતાંબર સંપ્રદાયનો એક ભાગવિશેષ, કે જેઓ મૂર્તિ-મંદિરમાં પ્રભુપણાનો આરોપ કરી પ્રભુત્વ સ્વીકારતા નથી. તથા દયા-દાનની બાબતમાં પણ વિચારભેદ ધરાવે છે. તેર સાધુઓથી આ પંથ શરૂ થયો માટે તેરાપંથ, અથવા ભિક્ષુસ્વામીથી શરૂ થયેલ “હે પ્રભુ ! वो तेरा ही पंथ है” આ તારો જ માર્ગ છે. એવા અર્થમાં પણ આ નામ છે
« Back to Jain Dictionary