તુચ્છૌષધિ

જેમાં ખાવાનું થોડું અને ફેંકવાનું વધારે હોય તે; જેમ કે સીતાફળ, નાનાં બોર, શેરડી વગેરે, આવા પદાર્થોનું ખાવું તે તુચ્છૌષધિભક્ષણ

« Back to Jain Dictionary