ઉદયમાં આવેલા કર્મને હળવું ( મંદરસવાળું) કરીને ઉદય દ્વારા ભોગવવું અને અનુદિતને ( જે કર્મ અત્યારે ઉદયમાં નથી પરંતુ ઉદીરણાના બળે ઉદયમાં આવી શકે તેમ છે તેને) ત્યાં જ ઉપશમાવી દેવું તે ક્ષયોપશમ. તેના પ્રકારના ક્ષયોપશમથી મવેલા જે જે ગુણો તે
« Back to Jain Dictionary