કેવલીસમુદ્ઘાત

કેવલજ્ઞાની ભગવંતો વેદનીય નામ અને ગોત્રકર્મને તોડી આયુષ્યની સાથે સમાન કરવા માટે જે દંડાદિ આઠ સમયની પ્રક્રિયા કરે તે

« Back to Jain Dictionary