કાલપરિપાક

કોઈ પણ વસ્તુ નીપજવાનો પાકેલો કાળ. જેમ કે ઘી બનવા માટે ઘાસ-દૂધ-દહીં કરતાં માખણમાં વધુ કાલપરિપાક છે. તેમ આસન્ન-ભવ્ય જીવમાં મોક્ષનો કાલ-પરિપાક છે

« Back to Jain Dictionary