ઔપશમિક ચારિત્ર

ચારિત્ર-મોહનીય કર્મના ઉપશમથી આત્મામાં પ્રગટ થતું ઉત્તમ ક્ષમા-નમ્રતા-સરળતા આદિવાળું ચારિત્ર. કે જે ચારિત્ર 9-10-11 ગુણઠાણે આવે છે

« Back to Jain Dictionary