એવંભૂતનય

જે શબ્દનો જેવો વાચ્ય અર્થ થતો હોય તેવા અર્થ સાથે તેવી ક્રિયા સ્વીકારે તે, ક્રિયા પરિણત અર્થને જે માને તે, જેમ કે અધ્યયન કરાવતા હોય ત્યારે જ અધ્યાપક

« Back to Jain Dictionary