ઉપભોગ-પરિભોગ

એક વાર ભોગવાય તેવી ચીજ તે ઉપભોગ અને વારંવાર ભોગવાય તેવી ચીજ તે પરિભોગ અને ભોગ-ઉપભોગ શબ્દ જ્યારે વપરાય ત્યારે એક વાર ભોગવાય તે ભોગ અને વારંવાર વપરાય તે ઉપભોગ કહેવાય છે

« Back to Jain Dictionary