ઉદ‌્વલનાકરણ

અમુક વિવક્ષિત કર્મોને તેને અનુરૂપ અન્ય કર્મોમાં સંક્રમાવવાની જે પ્રક્રિયા તે. જેમ કે સમ્યક્ત્વ અને મિશ્રમોહનીયને મિથ્યાત્વમાં સંક્રમાવવી તે ઉદ‌્વલના અને તેમાં વપરાતું જે યોગાત્મક વીર્ય તે ઉદ‌્વલનાકરણ

« Back to Jain Dictionary