ઈહલોકભય

આ જન્મમાં ભાવિમાં આવનારાં દુઃખોનો ભય, રોગો, પરાભવ, અપમાન, કારાગારવાસ, શિક્ષાદિનો ભય. મનુષ્યોને મનુષ્ય થકી. પશુઓને પશુ થકી, એમ સજાતીય તરફથી જે ભય તે

« Back to Jain Dictionary