ઇતરભેદસૂચક

વિવક્ષિત વસ્તુનો ઇતર વસ્તુથી ભેદ બતાવનાર લક્ષણ, જેમ કે સાસ્ના (ગળે ગોદડી) તે ગાયને ભેંશ-ઘોડા-બકરા આદિથી ભિન્ન કરનાર લક્ષણ છે

« Back to Jain Dictionary