અશુચિ ભાવના

શરીર અપવિત્ર- પદાર્થોથી જ ભરેલું છે. દરેક છિદ્રોથી અશુચિ વહ્યા જ કરે છે. તેવા આ શરીર ઉપર શોભા-ટાપટીપ અને શણગાર શું કામનાં?

« Back to Jain Dictionary