અવિભાગ પલિચ્છેદ

જેના કેવલજ્ઞાનથી પણ બે ભાગ ન કલ્પી શકાય તેવા નિર્વિભાજ્ય રસાવિભાગ, નિર્વિભાજ્ય વીર્યાવિભાગ, કર્મપરમાણુઓમાં કરાયેલા રસબંધના નિર્વિભાજ્ય ભાગો, આત્મપ્રદેશોમાં રહેલા યોગાત્મક વીર્યના નિર્વિભાજ્ય ભાગો

« Back to Jain Dictionary