અવિચારધ્યાન

એક અર્થમાંથી બીજા અર્થમાં, એક શ્રુતવચનમાંથી બીજા શ્રુતવચનમાં, અને એક યોગમાંથી બીજા યોગમાં જવું તે વિચાર, તેવા સંક્રમાત્મક વિચાર વિનાનું જે ધ્યાન તે

« Back to Jain Dictionary