અવિકારી દ્રવ્ય

વિકાર વિનાનું દ્રવ્ય, જીવ-પુદગલ વિનાના બાકીનાં દ્રવ્યો વ્યવહારનયથી અવિકારી છે. (જોકે નિશ્ચય નયથી તે શેષદ્રવ્યોમાં પણ પ્રતિક્ષણે પર્યાયો થાય જ છે.)

« Back to Jain Dictionary