અર્થાપત્તિન્યાય

જે કંઈ બોલાય, તેમાંથી સરી આવતો નિશ્ચિત બીજો અર્થ, અવિનાભાવવાળો જે બીજો અર્થ તે. જેમ કે “જાડો દેવદત્ત દિવસે ખાતો નથી.” (અર્થાત્ રાત્રે ખાય છે.)

« Back to Jain Dictionary