અપાયાપગમાતિશય

ભગવાનના ચાર અતિશયોમાંનો એક અતિશય, ભગવાન જ્યાં વિચરે ત્યાં લોકોનાં બાહ્ય-અભ્યંતર અપાયોનો (દુઃખોનો) અપગમ (નાશ) થાય તે

« Back to Jain Dictionary