અન્વયધર્મ

વસ્તુના અસ્તિત્વને સાધે એવો ધર્મ, જેમ કે ફૂંફાડા અને ફણાથી સર્પની સિદ્ધિ, પંખીઓના આવન-જાવન અને માળાથી વૃક્ષની સિદ્ધિ

« Back to Jain Dictionary