અનિવૃત્તિકરણ

જ્યાં પ્રતિસમયે આત્માના અધ્યવસાયો ચઢિયાતા છે અથવા જ્યાં એકસમયવર્તી જીવોમાં અધ્યવસાયભેદ નથી, અથવા ઉપશમસમ્યક્ત્વ પામતાં આવતું ત્રીજું કરણ, શ્રેણીમાં આવતું ત્રીજું કરણ, અથવા નવમું ગુણસ્થાનક

« Back to Jain Dictionary