અંધપંગુન્યાય

આંધળો અને પાંગળો ભેગા થવાથી જેમ ઈષ્ટ નગરે પહોંચે છે તેમ જ્ઞાન અને ક્રિયામુક્ત જીવ મોક્ષે જાય છે તે ન્યાય

« Back to Jain Dictionary