ધ્યાન : અભ્યન્તર તપ
ધ્યાન : અભ્યન્તર તપ
પરિષહોને સહન કરવા તે વ્યવહાર સાધના છે. નિજગુણોમાં સ્થિરતા પ્રાપ્ત કરવી તે નિશ્ચય સાધના છે. (પરિષહો સહન કરવાથી ‘હું’ દેહ નથી એ ભાન સુદૃઢ થતું જાય છે.. અને ‘હું કોણ છું?’ એ ચિંતન અનુભૂતિના સ્તરે જાય છે ત્યારે વાસ્તવિક ‘હું’નો અનુભવ થાય છે. સ્વાનુભૂતિ ક્યાં દૂર છે ?)
Responses