શય્યાતરપિંડ

સાધુ-સાધ્વીજી મહારાજાઓએ જે ગૃહસ્થને ઘેર શય્યા (સંથારો) કર્યો હોય, રાત્રિવાસ રહ્યા હોય, તેના ઘરનો બીજા દિવસે આહાર લેવો તે, સાધુજીવનમાં તેનો ત્યાગ હોય છે

« Back to Jain Dictionary