વૈક્રિય સમુઘ્ઘાત

વૈક્રિય શરીર બનાવતી વખતે આત્મપ્રદેશો સ્થિર કરી, બીજા શરીરની રચના કરી, તેમાં આત્મપ્રદેશો સ્થાપી, તે શરીર ભોગવવા દ્વારા વૈ. શ. નામકર્મનો વિનાશ કરવો તે

« Back to Jain Dictionary