વિસંયોજના

મોહનીયકર્મમાં અનંતાનુબંધી 4 કર્મોનો નાશ કર્યો છે પરંતુ તેના બીજભૂત મિથ્યાત્વમોહનીય કર્માદિ 3 દર્શનમોહનીયનો નાશ કર્યો નથી, જેના કારણે પુનઃ અનંતાનુબંધી બંધાવાનો સંભવ છે તેવો અનંતાનુબંધીનો ક્ષય

« Back to Jain Dictionary