વિધિસાપેક્ષ

જે આત્માઓ અજ્ઞાનતાથી અવિધિ સેવે છે, પરંતુ તેઓને પોતાના અવિધિસેવનનું ઘણું જ દુઃખ છે અને કોઈ જ્ઞાની વિધિ સમજાવે તેની પૂર્ણ અપેક્ષા છે તેઓ આરાધક છે

« Back to Jain Dictionary