વર્ધમાન તપ

જે તપ પછી પછી વધતો જાય તે, એક આયંબીલ પછી ઉપવાસ, બે આયંબીલ પછી ઉપવાસ, એમ 3-4-5 આયંબીલ કરતાં કરતાં છેવટે 100 આયંબીલ પછી ઉપવાસ. કુલ 5050 આયંબીલ અને 100 ઉપવાસ

« Back to Jain Dictionary