વર્ગણા

સરખેસરખા પરમાણુઓવાળા સ્કંધો, અથવા તેવા સ્કંધોનો સમૂહ. તેના ઔદારિકાિ 8 ભેદો છે. ઔદારિક શરીરને યોગ્ય સ્કંધો તે ઔદારિકવર્ગણા ઇત્યાદિ

« Back to Jain Dictionary