યોનિસ્થાન

જીવોને ઉત્પન્ન થવાનું સ્થાન, આ સંસારમાં કુલ ચોર્યાસી લાખ યોનિસ્થાનો છે. ગર્ભજ જીવો માટે ગર્ભાશાય. જે ઉત્પત્તિસ્થાનના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને સંસ્થાન ભિન્ન-ભિન્ન હોય તેની યોનિ જુદી ગણવી

« Back to Jain Dictionary