યોગધર્મ જે મહાત્માઓમાં વિકાસ પામ્યો છે તેવા આત્માઓ. અહીં તથા હવે પછીના શબ્દોમાં યોગના ત્રણ અર્થો સમજવા. 1. જૈનદર્શનની દૃષ્ટિએ “આત્માને મોક્ષ”ની સાથે જોડે તે યોગ. 2. પાતંજલાદિ ઋષિની દૃષ્ટિએ ચિત્તવૃત્તિનો નિરોધ તે યોગ. 3. બૌદ્ધદર્શનની દૃષ્ટિએ કુશલમાં પ્રવૃત્તિ તે યોગ. આવો ઉત્તમ યોગ જેઓમાં વિકસ્યો છે તે યોગી
« Back to Jain Dictionary