યોગવહન

ભગવતીજી, ઉત્તરાધ્યયન અને કલ્પસૂત્રાદિ અપૂર્વ મહાગ્રંથોના અધ્યયન માટે ઈન્દ્રિયોના દમન સારુ પૂર્વકાલમાં તપશ્ચર્યાપૂર્વક કરાવાતી ધર્મક્રિયા

« Back to Jain Dictionary