યાવત્કથિત

સામાયિકચારિત્રનો બીજો ભેદ છે, જે 22 તીર્થંકરપ્રભુના શાસનમાં તથા મહાવિદેહક્ષેત્રમાં સદા હોય છે, દીક્ષા ગ્રહણ કરતાં જ જીવન-પર્યન્તનું જે વ્રત અપાય તે

« Back to Jain Dictionary