ભરતક્ષેત્ર

જંબૂદ્વીપમાં દક્ષિણ ભાગમાં આવેલું બીજના ચંદ્રમાના આકારે 526, 6/19 યોજન ઉત્તર-દક્ષિણ લાંબું એક ક્ષેત્ર. પૂર્વ-પશ્ચિમ અનિયત લાંબું, તે જ રીતે ધાતકીખંડ અને પુષ્કરવરદ્વીપમાં પણ 2+2 ભરતક્ષેત્રો છે

« Back to Jain Dictionary