ભટ્ટારક

દિગંબર સંપ્રદાયને માન્ય નગ્ન સાધુઅવસ્થા સ્વીકારતાં પૂર્વે ક્ષુલ્લકાવસ્થા અને તેની પૂર્વેની અવસ્થાવિશેષ કે જેઓ લાલવસ્ત્રધારી હોય છે

« Back to Jain Dictionary