બાર પર્ષદા

ભગવાનના સમવસરણ વખતે નીચે મુજબ 12 જાતના જીવોનો સમૂહ-વ્યાખ્યાન સાંભળનાર હોય છે. (1) ભવનપતિ, (2) વ્યંતર, (3) જ્યોતિષિક, (4) વૈમાનિક દૈવો, (5થી 8) આ ચારે દેવોની દેવીઓ, (9) સાધુ, (10) સાધ્વી, (11) શ્રાવક, (12) શ્રાવિકા

« Back to Jain Dictionary