બગધ્યાન

બગલાના જેવું ધ્યાન, જેમ બગલો માછલી પકડવા માટે સ્થિર થઈ જાય, તેમ સાંસારિક સુખ માટેની સ્થિરતા

« Back to Jain Dictionary