પ્રતિસેવનાનુમતિ

સંસાર છોડી પૌષધ કર્યો હોય, સાવજ્યયોગનો ત્યાગ કર્યો હોય, છતાં પોતાના નિમિત્તે થયેલા આહારાદિનું સેવન કરે, એકાસણું આદિ કરવા ઘરે જાય તે

« Back to Jain Dictionary