પ્રચલા

ઊભા ઊભા, અને બેઠાં બેઠાં ઊંઘ આવે તે, વ્યાખ્યાનમાં, ધાર્મિકાદિ વર્ગોમાં, પ્રતિક્રમણાદિમાં જે ઊંઘ આવે તે.
પ્રચલાપ્રચલા ઃ ચાલતાં ચાલતાં જે ઊંઘ આવે તે

« Back to Jain Dictionary