પૂર્વ

પહેલું, પૂર્વ દિશા, અથવા દૃષ્ટિવાદ નામના બારમા અંગમાં રચાયેલાં 14 પૂર્વોમાંનું એક, આ ચૌદ પૂર્વો સૌથી પ્રથમ રચાયાં છે માટે તેને -પૂર્વ- કહેવાય છે. અથવા ચોર્યાસી લાખને ચોર્યાસી લાખે ગુણવાથી જે આવે તે પણ 1 પૂર્વ કહેવાય છે

« Back to Jain Dictionary