પારિણામિક ભાવ

વસ્તુનું સહજ-સ્વરૂપ, જેમાં કોઈ કારણ ન હોય તે; જેમ કે અગ્નિની દાહકતા, પાણીની શીતળતા, જીવોમાં ભવ્યતા-અભવ્યતા, ચંદ્રની આહ્લાદકતા ઇત્યાદિ

« Back to Jain Dictionary