પર્યંકાસન

શરીરનું એક આસન-વિશેષ, પ્રભુજીની પ્રતિમા જે આસનવાળી છે તે, જ્યાં જમણા પગનો અંગૂઠાવાળો ભાગ ડાબા પગની સાથળ ઉપર રખાય અને ડાબા પગનો અંગૂઠાવાળો ભાગ જમણા પગની સાથળ ઉપર રખાય તે

« Back to Jain Dictionary