પરંપરા પ્રયોજન

કાર્ય કરવામાં જે સીધું કારણ ન હોય પરંતુ કારણનું પણ કારણ હોવાથી પરંપરાએ કાર્યનું કારણ જે બને તે, જેમ કે ઘીનું અનંતર કારણ માખળ અને પરંપરાકારણ દૂધ

« Back to Jain Dictionary