મોક્ષે પહોંચી ગયેલા આત્માઓ હવે ભવ્ય પણ નથી તેમ જ અભવ્ય પણ નથી, કારણ કે જ્યાં સુધી વસ્તુની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી જ યોગ્યતાનો વ્યવહાર થાય છે. એવી જ રીતે નોસંજ્ઞીનોઅસંજ્ઞી અને નોચરિત્તા નોઅચરિત્તા વગેરે શબ્દોના અર્થો પણ જાણી લેવા
« Back to Jain Dictionary