નિશ્રિતાવસ્થા

જ્યાં અન્ય દ્રવ્યોની નિશ્રા છે. પરાશ્રિતતા કે પરાધીનતા વર્તે છે તેવી અવસ્થા, જ્યાં સુધી આત્મામાં ગુણગરિમા પ્રગટી ન હોય ત્યાં સુધી ગુરુની નિશ્રાએ વર્તવું તે

« Back to Jain Dictionary